Sandesh - A Leading Gujarati Newspaper
Powered By

Sandesh Mpaper
   
 

Welcome to Lokkosh !

 
 

લોકકોશ’ એટલે લોકોનો, લોકો માટે અને લોકો વડે બનાવાઈ રહેલો ગુજરાતી ભાષાનો નવીનતમ શબ્દ–ભંડાર. ‘લોકકોશ’નું ધ્યેય, ગુજરાતી ભાષાના માન્ય શબ્દકોશમાં ન નોંધાયા હોય; પરંતુ લોકોનાં લખાણ-બોલાશમાં વપરાતા હોય અને રૂઢ થઈ ગયા હોય તેવા શબ્દોને લોકસહકારથી એકત્રિત કરી તેને ‘લોકકોશ’ દ્વારા લોકોને ઉપલબ્ધ કરાવવાનું છે.   વધુ...

 
Recently Added Words
ico  સેલ્ફી
ડિજિટલ કેમરા કે મોબાઈલ દ્વારા લેવાતો પોતાનો ફોટો. ક્યારેક ગ્રુપ-સેલ્ફી પણ હોઈ શકે.
By : DhirenPrint on 2014-07-23
ico  ટપોરી
અસામાજિક કામમાં કામ સાધી આપનાર ટેણિયો, તોફાની
By : vajesingh on 2013-06-30
ico  ફેંકુ
ગપોડી, ગપ મારનાર, ગપ્પીદાસ
By : vajesingh on 2013-06-30
ico  ગુટખા
તમાકુ સોપારીની બનાવટની પડીકી
By : vajesingh on 2013-06-17
ico  સનકી
ધૂની, ઘેલું, ઝનૂની
By : vajesingh on 2013-06-17


Words Added to
Gujarati Language
Contributed WordsContributed WordsContributed Words
 
 
  Word of the Week
સેલ્ફી - ડિજિટલ કેમરા કે મોબાઈલ દ્વારા લેવાતો પોતાનો ફોટો. ક્યારેક ગ્રુપ-સેલ્ફી પણ હોઈ શકે.
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com